Gujarat/ રાજકોટ: કરોડોની જમીન વિવાદનો મામલો, CP કચેરીએ ફરિયાદી આપઘાતનો કર્યો પ્રયાસ, વિજય સોલંકીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, બિલ્ડર કમલેશ રામાણી સહિત 5 લોકો પર આરોપ, ક્રાઇમ બ્રાન્ચના PSI સહિત અધિકારીઓ સામે આરોપ, ‘જમીન ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યુ છે’

Breaking News