ઊંચી મૂર્તિઓ માટે જાહેરનામાનો અમલ શરૂ/ રાજકોટ ગણેશ મહોત્સવ જાહેરનામાનો મામલો, ઊંચી મૂર્તિઓ માટે જાહેરનામાનો અમલ શરુ, જાહેરનામાની અમલવારી માટે તંત્રનું સઘન ચેકિંગ, નવ ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનાર સામે નોંધાયો ગુનો, રેસ કોર્સ મેદાનમાં ચેકીંગ દરમિયાન નોંધાયો ગુનો, બાલભવનની અંદર મૂર્તિકાર સામે કરાઈ કાર્યવાહી, 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની 7 મૂર્તિ જોવા મળી, મૂર્તિકાર પ્રદીપપ્રાલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Breaking News