Gujarat/ રાજ્યના 43 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, સતલાસણા અને વડાલી તાલુકામાં 1-1 ઇંચ વરસાદ, અન્ય 41 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી બપોરે 12 સુધીનો વરસાદ, ગાંધીનગર સ્થિત એેસઇઓસીએ આપ માહિતી,

Breaking News