Gujarat/ રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માત , બિલીયાળા નજીક અકસ્માતમાં 5 ના મોત , એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત , 2 પુરુષ અને 3 મહિલાના મોત , કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત , કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો

Breaking News