વીજ ચોરી/ રાજકોટ ગ્રામ્યમાં વીજ ચેકીંગ હાથ ધરાયુ ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરમાં ચેકિંગ PGVCL દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું 44 વીજ ટિમો દ્વારા ધરાયુ વીજ ચેકીંગ 650 જેટલા વીજ કનેકશન ચેક કરાયા 110 વીજ કનેકશનમાં વીજ ચોરી ઝડપાઈ અંદાજિત 21.62 લાખની વીજ ચોરી ઝડપાઈ

Breaking News