Breaking News/ રાજકોટ: જસદણ ભડલી ગઢાળા રોડ પર લૂંટનો પ્રયાસ ફોર વ્હીલર પર પાઈપ પથ્થરમારો કર્યો બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ લુંટનો પ્રયાસ મહીલા ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાઈક પર આવેલા બે ઈસમોની શોધખોળ શરૂ જસદણ પોલીસે ફરીયાદ લઇ તપાસ હાથ ધરી

Breaking News