Breaking News/ રાજકોટ: જામકંડોરણામાં અજગરનું રેસ્કયુ કરાયું, ફોરેસ્ટની ટીમ દ્વારા 11 ફૂટના અજગરનું રેસ્ક્યુ, સોડવદર ગામે મહાકાય 11 ફૂટનો અજગર દેખાયો, ગ્રામ લોકોની મદદ લઈ અજગરનું રેસ્ક્યુ કરાયું  

Breaking News