Breaking News/ રાજકોટ જિલ્લામાં બોગસ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ક્રિકેટ સટ્ટોડિયાને બોગસ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ વિંછીયાના ભડલી ગામેથી પેટ એજન્ટ ઝડપાયો દોસ્તી મોબાઈલ નામની દુકાનનો પેટા એજન્ટ ઝડપાયો રૂરલ SOGએ એજન્ટ હરેશ આંકળીયા સામે કાર્યવાહી બોગસ ડોક્યુંમેન્ટને આધારે વેચાતા હતા સીમકાર્ડ દોસ્તી મોબાઈલ શોપ નામની દુકાનમાં વેચાતા હતા સીમકાર્ડ

Breaking News