Breaking News/ રાજકોટ: જેતપુર સબ જેલમાં કેદીઓ ઉપવાસ પર ઉતર્યા, કાચા કામના 18 કેદીઓ ઉપવાસ પર ઉતર્યા, જેલ બદલી થતા કેદીઓ ઉપવાસ ઉપર ઉતર્યા, જેલ બદલી થતા હત્યાના આરોપીએ ફીનાઇલ પીધું, કેદીએ ફીનાઇલ પીતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો, આરોપીની સારવાર બાદ સબ જેલ પરત લવાયો

Breaking News