Breaking News/ રાજકોટ: નિર્માણાધીન ST બસ સ્ટેન્ડ બન્યું અય્યાશીનો અડ્ડો, સૌરાષ્ટ્ર યુનિ. બાદ હવે બસ સ્ટેન્ડમાં દારૂની ખુલ્લેઆમ પાર્ટી, કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ બન્યું અયાશી અડ્ડો, બસ પોર્ટના ચોથા માળે જામે છે દારૂની મહેફિલો, સાંજ ઢાળતા જ બસ પોર્ટ બની જાય છે નશેડીઓની નગરી, બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો નજરે પડી, બીયરના ટીન, દેશી દારૂની કોથળીઓ આપી રહી છે પુરાવા, સિક્યુરિટી સ્ટાફ ફાળવાયો હોવા છતાં જામી રહી છે મહેફિલો  

Breaking News
Breaking News