Gujarat/ ગીર સોમનાથ ગેરકાયદે ખનિજચોરી પર ASP દરોડા , ખનિજચોરી ASP ઓમ પ્રકાશ જાટનો સપાટો , સુત્રાપાડાના મોરાસા ગામની સીમમાં લાઈવ દરોડો , ત્રણ JCB અને ચાર ડમ્પર સહિત 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત , ખાનગી માલિકીની જમીનમાં ચાલતી હતી ગેરકાયદે ખનિજચોરી , દરોડા બાદ ખાણ ખનીજ વિભાગ અને મામલતદારને કરી જાણ , તંત્ર દ્વારા ગુન્હો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ , ખનિજચોરીમાં પરદા પાછળ રાજકીય માથાઓની સંડોવણીની ચર્ચા

Breaking News