Gujarat/ રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ મામલો, તપાસ અધિકારી વિકાસ સહાયએ 200 પાનાનો રિપોર્ટ સોંપ્યો, રિપોર્ટ બાદ એક્શન ઉપર તમામની નજર, દસ્તાવેજી પુરાવા, નિવેદનો સાથે સોંપ્યો રિપોર્ટ, ડીજી આશિષ ભાટીયાને સોંપાયો રિપોર્ટ

Breaking News