Gujarat/ રાજકોટ ભંગારના ગોડાઉનમાં આગ, કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસેની ઘટના, પ્લાસ્ટિક, ઓઇલ કેનના જથ્થાથી ભીષણ આગ , શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ, 5 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ , 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમ જોતરાઈ હતી , આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Breaking News