Gujarat/ રાજકોટ: ભુપેન્દ્ર પટેલ,નરેશ પટેલ વચ્ચે થશે મુલાકાત આજે ભુપેન્દ્ર પટેલ નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત શિવાંશ ફાર્મ ખાતે નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત બપોરનું ભોજન પણ નરેશ પટેલના ઘરે જ લેશે સીએમ મુલાકાત દરમિયાન પરિવારના સભ્યો રહેશે હાજર ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓ પણ રહેશે હાજર

Breaking News
WhatsApp Image 2023 09 03 at 6.39.48 AM રાજકોટ: ભુપેન્દ્ર પટેલ,નરેશ પટેલ વચ્ચે થશે મુલાકાત આજે ભુપેન્દ્ર પટેલ નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત શિવાંશ ફાર્મ ખાતે નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત બપોરનું ભોજન પણ નરેશ પટેલના ઘરે જ લેશે સીએમ મુલાકાત દરમિયાન પરિવારના સભ્યો રહેશે હાજર ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓ પણ રહેશે હાજર