Breaking News/ રાજકોટ મનપા કમિશ્નરનું સામે આવ્યું નિવેદન, સાંઢ્યા પુલની ડિઝાઈનને લઈ આપ્યું નિવેદન, રૂપિયા 62 કરોડના ખર્ચે કરાશે પુલનું નવીનીકરણ, આગામી 15 દિવસમાં ટેન્ડર પ્રક્રિયા થશે પૂર્ણ, રેલવે ઓથોરિટી દ્વારાં અપ્રુવલ આપી દેવાયું, ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા જ એજન્સી કામ શરુ કરશે, પુલની લંબાઈ 600 મીટર, પહોળાઈ 16.50 મીટર રહેશે, ડાયવર્ઝન માટે મનપાની ટીમ દ્વારા સર્વે કરાયો, જમીન સંપાદનને લઈ GPMC એક઼્ટ અંતર્ગત કામગીરી કરાશે  

Breaking News
Breaking News