Gujarat/ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ ઉમેદવાર ઉર્વશીબા જાડેજાનું નિવેદન , હું ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચું: ઉર્વશી બા , મારું જીવન કોંગ્રેસને સમર્પિત છે: ઉર્વશી બા, વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્વશી બા , મારા પતિ વિરુદ્ધ ખોટી લગાડી ફસાવવાનો પ્રયાસ , મારી ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી

Breaking News