રાજ્યમાં કોરોનાના પગલે હાહાકાર મચ્યો છે.લોડડાઉનમાં કામ વગર ઘરની બહાર નિકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.ત્યારે રાજકોટના પુષ્કરધામ મંદિર પાસે પોલીસ દ્વારા તપાસ કરવા રોકતા મહિલા નાસી છૂટી હતી.જેના પગલે પોલીસે મહિલાને પકડવા પ્રયાસ કરતા એ.એસ.આઈને ઇજાગ્રસ્ત થયા હતા.
મહત્વનું છે કે મહિલાને પોલીસે પકડી પાડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપને જણાવીએ કે રાજકોટમાં કોરોના પોઝિટીવ આંકડો 47 પર પહોંચ્યો છે. જ્યારે 15 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
