Weather/ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને ઘણાંની જણસી પલળી ખેડૂત પાસેથી વેપારીઓએ ખરીદ કરેલી જણસી પલળી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી કમોસમી વરસાદ વરસતા ઘઉં મોટા પ્રમાણમાં પલળ્યા વેપારીઓ, દલાલો, યાર્ડ સત્તાધીશો અને ચેરમેન સાથે બેઠક જણસીની આવક કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે

Breaking News