જીરુ-વરિયાળીનો રેકોર્ડ બ્રેકિંગ ભાવ/ રાજકોટ યાર્ડમાં જીરું અને વરિયાળીના રેકોર્ડબ્રેક ભાવ જીરૂનો ભાવ 9100 રૂપિયા બોલાયો વરિયાળીનો 3830 રૂપિયા ભાવ બોલાયો અગાઉ જીરૂ અને વરિયાળીના આટલા ભાવ નથી બોલાયા ગઈકાલે 1830 ક્વિન્ટલ જીરૂની થઈ હતી આવક

Breaking News