Breaking News/ રાજકોટ: રુખડિયા ફાટકથી મળી આવી નવજાત બાળકી ફાટક નજીક ઝાડ નીચેથી મળી આવી બાળકી અંદાજે 6 થી 7 દિવસની બાળકી મળી આવી, બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, બાળકીને કોણ મૂકી ગયું તેને લઇને તપાસ

Breaking News