રાજકોટ રૈયા બ્રિજ/ રાજકોટ: રૈયા બ્રિજ મુદ્દે કમિશનરનું નિવેદન રાજકોટ મનપા કમિશ્નરનું પુલ મુદ્દે નિવેદન રૈયા બ્રીજની સાઈડમાં એકસ્ટેન્શન પર તિરાડ પડી એન્જિનિયરની ટીમ મોકલી જોઇન્ટ સહિતની ચકાસણી વાહન વ્યવહાર પૂર્વવત્ છે આજે રાત્રે તિરાડ બુરવાની કામગીરી થશે બ્રિજની મજબૂતી હજુ યોગ્ય જ છે

Breaking News