Gujarat/ રાજકોટ વોર્ડ નં 1ના કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ આપ્યું રાજીનામું, અનેક સારા કામ કર્યા બાદ પણ ટિકિટ નહીં મળતા રાજીનામું, લોકડાઉનમાં ગામડેથી ઘઉં મંગાવી વિતરણ કર્યું હોવાનો દાવો, હર્ષાબાએ મીડિયા સામે ઠાલવ્યો પોતાનો આક્રોશ, આગામી સમયમાં ભાજપમાં જોડાવા અંગે લેશે નિર્ણય

Breaking News