Gujarat/ રાજકોટ શહેર ભાજપની આજે સાંજે વર્ચ્યુઅલ કારોબારી, નવનિયુક્ત કારોબારી સભ્યોને સંગઠનની પાઠ ભણાવાશે , પ્રભારી સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ મંત્રી પ્રભારી રહેશે હાજર , ધનસુખભાઈ ભંડેરી, નીતિન ભારદ્રાજ આપશે વર્ચ્યુઅલ શીખ, વર્ચ્યુઅલ કારોબારીમાં શહેર કારોબારીના તમામ સદસ્યો જોડાશે

Breaking News