નવા નિયમો/ રાજકોટ શાળા સંચાલકોએ બનાવ્યા નિયમો, હવે ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે, શાળા સંચાલક મંડળે વાલીઓને આપી માર્ગદર્શિકા, બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે આવવા તાકીદ, શાળા સંકુલનું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી: સંચાલક, વાલીઓ યોગ્ય ડ્રેસકોડમાં આવે તે જરૂરી: સંચાલક, વાલીઓ પાન-મસાલા ખાઈને પણ ન આવે તે જરૂરી: સંચાલક, શાળા એક મંદિર છે, નાઈટ ડ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય, ટૂંકા વસ્ત્રો પહેરી સ્કૂલ કેમ્પસમાં આવશે, તો ગેટ પર અટકાવી દેવાશે, રાજકોટની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે

Breaking News
Breaking image 76 રાજકોટ શાળા સંચાલકોએ બનાવ્યા નિયમો, હવે ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે, શાળા સંચાલક મંડળે વાલીઓને આપી માર્ગદર્શિકા, બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે આવવા તાકીદ, શાળા સંકુલનું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી: સંચાલક, વાલીઓ યોગ્ય ડ્રેસકોડમાં આવે તે જરૂરી: સંચાલક, વાલીઓ પાન-મસાલા ખાઈને પણ ન આવે તે જરૂરી: સંચાલક, શાળા એક મંદિર છે, નાઈટ ડ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય, ટૂંકા વસ્ત્રો પહેરી સ્કૂલ કેમ્પસમાં આવશે, તો ગેટ પર અટકાવી દેવાશે, રાજકોટની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે