Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં , અમિત શાહની ગાંધીનગર લોકસભા અંતર્ગત બેઠક , બોડકદેવ સ્થિત રાજમાતા સિંધિયા ભવન ખાતે બેઠક , વિ.સભાના ધારાસભ્યો બેઠકમાં હાજર , AUDA અને AMCના અધિકારીઓ પણ હાજર , શહેરી વિસ્તારોના તળાવના પ્રશ્નો ઉકેલવા આપી સુચના , તળાવના બ્યુટીફીકેશન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ , હાઉસીંગની સોસા.ઓ અંગે અધિકારીઓ સાથે કરી બેઠક , વક્ષારોપણ બાદ કેટલા વૃક્ષની જાળવણી તેની માંગી માહિતી , અમિત શાહે બાગાયતિ વિભાગ પાસે માંગી માહિતી , ગોતાથી સરખેજ સુધીના તળાવ ભરાવા આપી સુચના , 21 તળાવમાં નર્મદાના પાણી ભરાય તે અંગે આપી સૂચના , બિલ્ડર દ્વારા ગેરકાયદે કનેક્શન તળાવમાં કાપવા સૂચન , જાસપુર વોટર પ્લાન્ટ જેમ પશ્ચિમ વિ.માં પ્લાન્ટ ઉભો કરવા ચર્ચા , રાજ્ય સરકારના હાઉસિંગ સ્કિમ અંગે નાગરિકોના પ્રતિભાવ જાણ્યા

Breaking News