Breaking News/ રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક કૌભાંડ મામલો એચ.એન. શુક્લ કોલેજના સંચાલક સામે આક્ષેપ ઇન્ચાર્જ કુલપતિએ આપી પ્રતિક્રિયા ડૉ. ગીરીશ ભીમાણીએ આપ્યું નિવેદન FSLના રિપોર્ટના આધારે નોંધાઈ છે ફરિયાદ ડૉ. નેહલ શુક્લના આક્ષેપને હું નથી ગણકારતો સૌરાષ્ટ્ર યુનિ.માં ભ્રષ્ટાચાર મુદ્દે કુલપતિનો વળતો જવાબ નેહલ શુક્લ ભ્રષ્ટાચાર મુદ્દે આપે સાબિતી: ગીરીશ ભીમાણી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિદ્યાધામ છે, રાજકીય અખાડો નથી

Breaking News