Gujarat/ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. ભરતી વિવાદ મામલો , સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભીમાણીએ આપી પ્રતિક્રિયા , જે વિવાદ સર્જાયો તે ભલામણ માટે નહીં લાગણી માટેનો , ગ્રુપમાં કુલપતિ,ઉપ કુલપતિ હતા તે વિશે અજાણ છું , ગ્રુપમાં માત્ર ઉમેદવારો માટે લાગણી વ્યક્ત કરાઇ હતી

Breaking News