Gujarat/ રાજકોટ AIIMS દ્વારા જાહેર કરાયો લોગો, લોગોમાં ગુજરાતી કળા અને સંસ્કૃતિની ઝલક, લોગોમાં બાંધણી બ્લૉક્સ અને દાંડિયા રાસનો સમાવેશ, લોગોમાં ગાંધી ચરખો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ, રાજકોટ AIIMS દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી માહિતી

Breaking News