Gujarat/ વડોદરામાં પશુપાલકોની દાદાગીરી મેયર સાથે મીટીંગો પછી પણ હુમલાનો પ્રયાસ અકોટા નજીક ઢોર પાર્ટી ની ટીમનો ઘેરાવ ઢોર છોડાવવા મહીલા પોલીસ હાજરીમાં અપશબ્દો બોલ્યા પોલીસની હાજરીમાં જ ગાય છોડવવાનો કર્યો પ્રયાસ ઢોર પાર્ટીના માણસો પર હપ્તા લેતા હોવાના આક્ષેપ

Breaking News