Breaking News/ રાજકોટ PGVCL દ્વારા વીજ ચોરીને ડામવા દરોડા, માધાપરની અનેક સોસાયટીઓમાં સવારથી ચેકિંગ, રૈયારોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ દરોડા, 45 ટિમો દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલની કામગીરી, મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી શક્યતાઓ  

Breaking News
Breaking News