Gujarat/ રાજકોટ RK ગ્રુપ પર ITના દરોડાનો મામલો,RK ગ્રુપના એક જ બેન્ક લોકરમાંથી મળ્યા 3 કરોડ,બિલ્ડર ગ્રુપના સીલ 25 ખાતા ખોલવાનું કર્યુ શરૂ, 150 ફૂટ રીંગરોડ પર સહકારી બેંકની બ્રાંચનું લોકર ખોલાયું,બેન્કની બ્રાંચનું લોકર પણ રોકડથી ભરેલું હતું, અન્ય લોકરોમાંથી મોટી રકમ મળવાની આશંકા, નાણાં બિનહિસાબી છે કે તે અંગે તપાસ શરૂ, 40 સ્થળોએ દરોડા પાડી IT એ 6.40 કરોડ કર્યા હતા જપ્ત, અન્ય લોકરમાંથી રોકડ,ઝવેરાત મળી આવવાની આશંકા

Breaking News