Breaking News/ રાજકોટ ST વિભાગે દીવ તરફ જતી ટ્રીપ કરી રદ્દ, દીવ, સોમનાથ, નારાયણ સરોવર તરફની ટ્રીપ રદ્દ, આજથી 3 દિવસ ST બસ રદ્દ કરવામાં આવી, મોરબી નાઇટ આઉટમાં દોડતી 16 ટ્રીપ રદ્દ, 16 બસ પણ વાવાઝોડાને લઈને નહી દોડે, બસ જોખમી સ્થળે ઉભી નહીં રાખવા ડ્રાઇવરને સુચના

Breaking News