ભ્રષ્ટાચાર/ રાજકોટ:DGFTની ઓફિસ ભષ્ટ્રાચારની દુકાન જાવરીમલ આપઘાત કેસ બાદ થયા ખુલાસા જાવરીમલની ડાયરીમાં થઇ રહ્યા છે મોટા ખુલાસા ઉચ્ચ અધિકારીઓ પાસે પણ પહોંચતા હતા હપ્તા ડાયરીમાં થઇ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા

Breaking News