Gujarat/ રાજપીપળામાં ભાજપ સાંસદનું મોટું નિવેદન , 5-6 મહિનામાં યોજાશે વિધાનસભા ચૂંટણી , વિધાનસભા ચૂંટણી મુદ્દે મનસુખ વસાવાનું નિવેદન , વહેલી ચૂંટણી યોજવાના સાંસદે આપ્યા સંકેત , CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડીશું ચૂંટણી , નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે

Breaking News