શાળાઓના પડતર પ્રશ્નો અંગે બેઠક/ રાજયની શાળાઓના પડતર પ્રશ્ન અંગે બેઠક શિક્ષણ મંત્રીની હાજરીમાં મળશે બેઠક શાળાઓના વિવિધ પડતર પ્રશ્ન પર ચર્ચા ગાંધીનગરના વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતે બેઠક શાળાના યુનિયનોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર પ્રિયવદન કોરાટે આપ્યું નિવેદન અગાઉ અમે અમારા પ્રશ્નો રજૂ કરી ચૂક્યા છીએ અગાઉ કરેલી રજૂઆત અંગે બેઠકમાં થશે ચર્ચા વર્ગ સંખ્યા, આચાર્ય, શિક્ષક ભરતી અંગે રજૂઆતો

Breaking News