કોચિંગ સેન્ટરો પર નજર/ રાજયભરના કોંચિગ સેન્ટરો પર બાજ નજર જુનિયર કલાર્ક પરીક્ષાને લઇ તંત્ર સજ્જ તમામ જીલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ કોંચિગ સેન્ટરો પર બાજ નજર રાખવા સૂચના રાજયભરના કોચિંગ સેન્ટરો પર નજર રખાઇ કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ લાગે તો તપાસના આદેશ

Uncategorized