Breaking News/ રાજયમાં આજે કોરોનાના 331 કેસ સૌથી વધુ 127 કેસ અમદાવાદમાં અમદાવાદ બાદ મહેસાણામાં 31 કેસ રાજયમાં એક્ટીવ કેસની સંખ્યા 2042 કોરોનાના 6 દર્દીઓ હાલમાં વેન્ટીલેટર પર

Breaking News