Breaking News/ ભાવનગરના વલ્લભીપુરમાં શાળામાં ચાર બાળકો બેભાન, વલ્લભીપુરના ખેટાતિંબી ગામે પ્રાથમિક શાળાની ઘટના, પ્રાથમિક સ્કૂલમાં અચાનક 4 બાળકો બેભાન, બાળકો બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા, તબિયત નાજુક જણાતા બાળકોને ભાવનગર ખસેડાયા, હાલ બાળકોની તબિયત સ્થિર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો  

Breaking News
Breaking News