હવામાનમાં પલટો/ રાજયમાં હજી ત્રણ દિવસ વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વીજળીના કડાકાની પણ શક્યતા અમરેલી, ગીર સોમનાથની આગાહી રાજકોટમાં પણ વરસાદની આગાહી પચ્છિમી પવનના કારણે વરસાદી માહોલ હાલ સૌથી વધુ 38.4 ડિગ્રી તાપમાન 9 માર્ચથી ગરમીનો પ્રકોપ શરુ થશે 9 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે

Breaking News