Gujarat/ વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત ઇસ્કોન મંદિરથી મધર સ્કૂલ જવાના રોડ પર ત્રાસ ચાર રસ્તા પર રખડતા ઢોરો નજરે પડ્યા રખડતા ઢોરો ના લીધે ટ્રાફિક જામ થયો હાઇકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં મહાનગરપાલિકા ક્યારે કાર્યરત થશે

Breaking News