Gujarat/ રાજસ્થાનના હલદીઘાટીમાંથી ઝડપાઇ રેવ પાર્ટી, એક ખાનગી હોટેલમાંથી ઝડપાઇ રેવ પાર્ટી, રેવ પાર્ટીમાંથી ઝડપાયા આણંદ CID ક્રાઇમ PI, CID ક્રાઇમ PI દિપક ભટ્ટ સહિત 7 થી વધુ ઝડપાયા, રાજસ્થાન પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

Breaking News