Gujarat election 2022/ રાજસ્થાન CM ગેહલોતની સભામાં અવ્યવસ્થા, ગેહલોતની સભામાં સાફો લેવા લોકોની પડાપડી, અમદાવાદના દરિયાપુરમાં હતી જનસભા, સભામાં ભગવો સાફો લેવા લોકો રીતસર દોડ્યા, ભાષણ સાંભળવાનું સાઈડમાં મૂકી દોડ લગાવી

Breaking News