Breaking News/ રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા રાજકોટ પોલીસકર્મીઓના નવનિર્મિત આવાસોનું કર્યું લોકાર્પણ 120 જેટલા 2BHK ફ્લેટોનું કર્યું લોકાર્પણ પોલીસ ભરતીને લઇ હર્ષ સંઘવીનું મોટું નિવેદન આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસની ભરતી યોજશે ગરમી વધુ હોવાથી સપ્ટેમ્બર સુધીમાં કરાશે આયોજન સપ્ટેમ્બર બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ઉનાળા-ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે

Breaking News