Breaking News/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે ગાંધીનગર આગામી 20 એપ્રિલે અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે શાહ વિકાસના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કોર્પો.ના 400 કરોડના વિવિધ કામોનું કરશે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહેશે ખાસ ઉપસ્થિત

Breaking News