Gujarat/ અમદાવાદ મનપાની સ્ટે.કમિટીની બેઠક , 1 જાન્યુ.થી AMCની ટેક્સ રિબેટ યોજના , 31 માર્ચ સુધી લોકો લઈ શકશે લાભ , જાન્યુઆરીમાં ભરનારને 80 ટકા વ્યાજ માફી , ફેબ્રુઆરીમાં ભરનારને 70 ટકા વ્યાજ માફી , માર્ચમાં ટેક્સ ભરનારને 60 ટકા વ્યાજ માફી

Breaking News