Gujarat/ રાજ્યનાં 100થી વધુ નગરોમાં સ્વયંભૂ કોરોના કર્ફયૂ, અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર નીવડી શકે ઘાતક, 20 જેટલા શહેરોમાં રાત્રી કર્ફયૂનો અમલ યથાવત, અનેક ગામોમાં અંશત: લોકડાઉનનું પાલન, 100થી વધુ ગામોમાં સ્થાનિક તંત્ર,વેપારી દ્વારા સ્વૈચ્છિક બંધ

Breaking News