Gujarat/ રાજ્યનાં 6 શહેરોમાં ગરમી 42 ડિગ્રીને પાર, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, બે દિવસોમાં ગરમીમાં નોંધાઇ શકે આંશિક ઘટાડો, અમદાવાદમાં મહત્તમ 42.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન, સુરતમાં 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન, રાજકોટમાં મહત્તમ 42.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં મહત્તમ 42.5 ડિગ્રી તાપમાન

Breaking News