કમોસમી વરસાદની આગાહી/ રાજ્યના ખેડૂતોની ફરી વધશે ચિંતા હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરાઈ આગાહી 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રી થી વધશે હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

Breaking News