બંદરો પર બેનું સિગ્નલ લગાવાયું/ રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા પર્યટકોને દરિયાથી દૂર રહેવા કરાઈ અપીલ

Breaking News