બિપરજોય વાવાઝોડું/ રાજ્યના મોટાભાગના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ 10 નંબરનું સિગ્નલ અતિભયજનક સિગ્નલ હવાની ગતિ 120-150 કિમી/ કલાક હોય ઓખા, સલાયા, વાડીનાર બંદર 10 નંબરનું સિગ્નલ કચ્છના માંડવી બંદર પર 10 નંબરનું સિગ્નલ જામનગરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ પોરબંદરના દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ કચ્છના કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ નવલખી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ કચ્છના દીન દયાળ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ

Breaking News